Saturday 16 May 2020

Results -12 સાયન્સ, સેમેસ્ટર સિસ્ટમ અને ગુજકેટનું પરિણામ જાહેર, પરિણામ આ રીતે ચેક કરો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ આજે જાહેર થયુ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 12માનુ પરિણામ સત્તાવાર વેબસાઈટ gseb.org પર જોઈ શકો છો. તમે પરિણામ www.gseb.org પર જઈને આ રીતે પરિણામ જોઈ શકો છો.

12 સાયન્સનું 71. 90 ટકા પરિણામ જાહેર, 35 સ્કૂલોનું 100 ટકા પરિણામ

ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન, કોમર્સ અને આર્ટસ સ્ટ્રીમ માટે જુદુ પરિણામ રજુ કરશે.



પરિણામ આ રીતે ચેક કરો

1. સૌ પહેલા સત્તાવાર વેબસાઈટ - gseb.orgપર જાવ
2. તેના લિંક પર ક્લિક કરો જ્યા રિઝલ્ટ લખ્યુ છે.
3 ત્યારબાદ GSEB HSC Science result 2019 પર ક્લિક કરો
4. લોગિન વિંડોમાં જરૂરી વિગત નોંધાવો
5. સબમિટ બટન પર ક્લિક કરો.
6. ત્યારબાદ તમને તમારુ સ્ક્રીન પર પ્રદર્શિત જોવા મળશે.
7. ત્યારબાદ GSEB HSC Science 2020 Results નું પ્રિંટ ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે તેની પ્રિંટ આઉટ કાઢી લો.

Register For Gujarat HSC Science Result 2020 Updates
Roll Number
Name
Mobile Number
Email ID
Gender
Your Location

What you wish to study
Your Stream
Study Mode



ગયા વર્ષે
72.99%
વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડ પરીક્ષા પાસ કરી હતી. કોમર્સ અને આર્ટસ સ્ટ્રીમ્માટે GSEB 12નું પરિણામ 2020 મે ના અંતિમ અઠવાડિયામાં રજુ કરવામાં આવશે. જો કે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

No comments:

Post a Comment