Sunday, 19 April 2020

મહિલા સમૃધ્ધિ યોજના


  • નાના ઉધોગ ધંધાઓ ની જરૂરિયાતો પૂરી કરવા માટે મહિલા સ્વ સહાય જૂથો મારફત લોન આપવામાં આવશે.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦ લાખથી વધુ ન હોવી જોઈએ.
મુખ્ય લાક્ષણિકતા :

  • લોનની મહત્તમ મયૉદા : રૂ. ૨૫ હજાર સુધી (વ્યકિત દીઠ)
  • વ્યાજ નો વાર્ષિક દર : ૪%
  • લોનની રકમ : ૧૦૦%
  • લાભાર્થી ફાળો : શૂન્ય
આ યોજના અંતર્ગત પૂરેપૂરી લોન ભરપાઈ કર્યા બાદ એન.બી.સી.એફ.ડી.સી. ની અન્ય યોજનાઓ હેઠળ બીજીવાર પણ ધીરાણ મેળવી શકાય છે.

No comments:

Post a Comment