Sunday 19 April 2020

લઘુસ્તરીય ધીરાણ યોજના ગુજરાત સરકાર


  • નાના  ઉધોગ ધંધાઓની જરૂરિયાતો પુરી કરવા માટે સ્વ સહાય જૂથો મારફતે લોન આપવામાં આવશે.
  • મહત્તમ ૨૦ વ્યકિતઓ નું જૂથ બનાવવાનું રહેશે. જેમાં ૨૫% એસ.સી,એસ.ટી.,લઘુમતીઓ અને વિકલાંગો સહિતના નબળા વર્ગોની વ્યકિતઓ હોવી જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦ લાખથી વધુ ન હોવી જોઈએ.
મુખ્ય લાક્ષણિકતા :

  • લોનની મહત્તમ મયૉદા : રૂ. ૨૫ હજાર સુધી (વ્યકિત દીઠ)
  • વ્યાજ નો વાર્ષિક દર : ૫%
  • લોનની રકમ : ૯૫%
  • લાભાર્થી ફાળો : ૫%

No comments:

Post a Comment